Personalized
Horoscope

ધનુ વાર્ષિક રાશિફળ 2025 (Dhanu Varshik Rashifad 2025)

ધનુ વાર્ષિક રાશિફળ નો આ લેખ ખાસ રૂપે ધનુ રાશિના લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. ધનુ વાર્ષિક રાશિફળ 2025 ની મદદ થી આવનારું વર્ષ એટલે કે વર્ષ 2025 માં ધનુ રાશિના જીવનના અલગ-અલગ પહેલુઓ જેમકે કારકિર્દી,વેપાર,આર્થિક જીવન,પ્રેમ,લગ્ન,આરોગ્ય ને પરિવાર વગેરે વિશે વિસ્તારપુર્વક જાણકારી મળશે.આ વર્ષે તમને તમારા જીવનમાં કઈ રીતના બદલાવ જોવા મળશે?શું તમારા માટે આ વર્ષ શુભ રહેશે કે પરેશાનીઓ થી પરેશાન થવું પડશે?આ બધાજ સવાલ ના જવાબ તમને આ રાશિફળ માં મળશે.

ધનુ વાર્ષિક રાશિફળ 2025

Read in English - Sagittarius Yearly Horoscope 2025

વૈદિક જ્યોતિષ મુજબ,રાશિ ચક્ર માં ધનુ રાશિ ને નવમું સ્થાન મળેલું છે જે અગ્નિ તત્વ ની રાશિ છે.આ રાશિનો સ્વામી વિસ્તાર નો કારક ગ્રહ ગુરુ છે અને આ અધિયાત્મિકતા નું પ્રતિનિધિત્વ કરે છે.એવા માં,વર્ષ 2025 કારકિર્દી,પ્રેમ અને આર્થિક જીવન વગેરે માં સામાન્ય પરિણામ લઈને આવી શકે છે કારણકે એપ્રિલ 2025 સુધી ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં હાજર હશે.પરંતુ,મે 2025 પછી આ ગોચર કરીને તમારા સાતમા ભાવમાં પ્રવશે કરશે અને આમની આ સ્થિતિ તમારા માટે શુભ રહેશે.

ત્યાં,ફેબ્રુઆરી 2025 ના અંત સુધી શનિ દેવ તમારા ત્રીજા ભાવમાં સ્થિત થશે જે તમારા માટે સફળતા લઈને આવશે.માર્ચ 2025 ના નેટ સુધી થવાવાળો શનિ ગ્રહ નો ગોચર તમારા ચોથા ભાવમાં થશે અને આમની આ સ્થિતિ તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે.છાયા ગ્રહ રાહુ નો ચોથો ભાવ અને કેતુ નો દસમા ભાવમાં હાજરી ને તમારા માટે અનુકુળ નથી કહેવામાં આવતી.

ધનુ વાર્ષિક રાશિફળ મુજબ,ચોથા ભાવમાં બેઠેલો શનિ ગ્રહ અને મે 2025 પછી સાતમા ભાવમાં ગુરુ,18 મે થી રાહુ ત્રીજા અને કેતુ નવમા ભાવમાં બેસીને સારા અને ખરાબ બંને પ્રકારના પરિણામ દેવાનું કામ કરી શકે છે.વર્ષ ના બીજા ભાગમાં એટલે કે મે પછી નો સમય તમારા માટે સુખમય રહેશે કારણકે તામરી રાશિ નો સ્વામી ગ્રહ સાતમા ભાવમાં બિરાજમાન હશે.

આ રાશિફળ સામાન્યકૃત ભવિષ્યવાણી છે,પરંતુ કુંડળી ના આધાર પર ધનુ રાશિના લોકોને મળવાવાળા પરિણામ માં ભિન્નતા જોવા મળી શકે છે.

ચાલો હવે આગળ વધીએ અને ધનુ વાર્ષિક રાશિફળ 2025 ના માધ્યમ થી જાણીએ કે વર્ષ 2025 ધનુ રાશિના લોકો માટે કેવું રહેશે.

એસ્ટ્રોવાર્તા : અમારા જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને મેળવો,જીવનની બધીજ સમસ્યા નું સમાધાન

ધનુ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : કારકિર્દી

ધનુ વાર્ષિક રાશિફળ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિના સુધી નો સમય ધનુ રાશિના લોકો માટે કારકિર્દી માં બહુ સફળતા લઈને આવશે કારણકે શનિ દેવ તમારા ત્રીજા ભાવમાં સ્થિત હશે અને એમની આ સ્થિતિ ઢૈયા નું નિર્માણ કરશે.એવા માં,તમારી કારકિર્દી માં સમસ્યાઓ,પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.આશંકા છે કે કામમાં કરવામાં આવેલી મેહનત માટે સરહાના નહિ મળે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.

એપ્રિલ 2025 સુધી નો સમય કારકિર્દી ના સંબંધ માં ચૂનૌતીપુર્ણ રહી શકે છે કારણકે ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં હાજર રહેશે.આના પરિણામસ્વરૂપ,તમારે નોકરીમાં બદલાવ કે ટ્રાન્સફર નો સામનો કરવો પડી શકે છે.આનાથી ઉલટું,રાહુ ને કેતુ તમારા ત્રીજા અને નવમા ભાવમાં હાજર કારકિર્દી માં તમને સારી સફળતા દેવડાવા નું કામ કરશે.એની સાથે,તમને ઘણા સારા મોકા પણ મળશે.જો તમારો પોતાનો ધંધો છે તો ફેબ્રુઆરી 2025 સુધી નો સમય તમારા માટે શાનદાર રહેશે.જ્યાં માર્ચ 2025 પછી તમારા વેપારને લઈને નવી યોજનાઓ બનાવી પડશે,તો મે 2025 પછી ગુરુ દેવ તમને સકારાત્મક પરિણામ દેવાનું ચાલુ કરશે.

ધનુ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આર્થિક જીવન

ધનુ વાર્ષિક રાશિફળ મુજબ, ધનુ વાર્ષિક રાશિફળ 2025 માં ધનુ રાશિ વાળા નું આર્થિક જીવન વધારે સારું રહેવાનું અનુમાન છે કારણકે ગુરુ દેવ તમારા છથા ભાવમાં બેઠા હશે.એવા માં,તમારા ખર્ચ વધી શકે છે અને એની સાથે,તમે કર્જ માં દબાય શકો છો.

બીજી બાજુ,માર્ચ 2025 ના અંત માં શનિ દેવ તમારા ચોથા ભાવમાં ગોચર કરી જશે.એના પરિણામસ્વરૂપ,તમારા ખર્ચ વધવાની આશંકા છે.પરંતુ,રાહુ અને કેતુ તમારી આર્થિક સ્થિતિ ને મદદ કરવા નું કામ કરશે.

એપ્રિલ 2025 સુધી ધનુ રાશિના લોકોને ખર્ચ ની યોજના બનાવીને ચાલવું પડશે,નહીતો સુખ-સુવિધાઓ માં કમી આવી શકે છે જે તમને ઉધાર લેવા માટે મજબુર કરી શકે છે.આ સમયગાળા દરમિયાન તમને પૈસા સાથે જોડાયેલી યોજનાઓ બનાવાની સલાહ આપવામાં આવે છે.જણાવી દઈએ કે મે 2025 થી ગુરુ મહારાજ તમારા સાતમા ભાવમાં હોવાના કારણે તમારો પૈસા નો પ્રવાહ સારો રહેશે અને એવા માં,તમે બચત પણ કરી શકશો.

તમારા અને તમારા જીવનસાથી ના નામ સાથે કેટલા ગુણ મળે છે? જાણવા માટે અત્યારે ક્લિક કરો, નામ થી ગુણ મેળાપ

ધનુ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : શૈક્ષણિક જીવન

ધનુ વાર્ષિક રાશિફળ જણાવે છે કે વર્ષ 2025 માં ગુરુ દેવ ના તમારા છથા ભાવમાં બેઠા હોવાના કારણે ધનુ રાશિના વિદ્યાર્થી માટે એપ્રિલ મહિનો સુધી નો સમય ને અનુકુળ નથી કહેવામાં આવતો.માર્ચ 2025 થી શનિ દૃગ તમારા ચોથા ભાવમાં સ્થિત હશે અને આમની આ સ્થિતિ શિક્ષા માટે સારી નહિ રેહવાની આશંકા છે.આ સમયગાળા માં તણાવ ના કારણે તમારું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે.પરંતુ,મે 2025 પછી નો સમય શિક્ષા માં શાનદાર પ્રદશન ની તમારી ઉમ્મીદ ને જીવતી રાખે છે અને એવા માં,તમને સફળતા મળવાના આસાર છે.

મે 2025 પછી નો સમય ઉચ્ચ શિક્ષા ની દ્રષ્ટિ થી ફળદાયી રહેશે કારણકે ગુરુ તમારા સાતમા ભાવમાં ગોચર કરી જશે.એના પરિણામસ્વરૂપ,જો તમે ઉચ્ચ શિક્ષા મેળવા માંગો છો,તો આ સમયે તમે આવું કરી શકો છો.જેમકે અમે તમને બતાવી ચુક્યા છીએ કે આ વર્ષે રાહુ ને કેતુ બંને ગ્રહ તમારું સમર્થન કરશે.પરંતુ,મે કરતા પહેલાનો સમય એટલે કે એપ્રિલ 2025 સુધી તમને મન લગાડીને અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ દરમિયાન ગુરુ મહારાજ તમારા છથા ભાવમાં અને શનિ ગ્રહ ચોથા ભાવમાં બિરાજમાન રહેશે.આ કારણે તમારી એકાગ્રતા આવડત કમજોર રહી શકે છે અને તમારું મન અભ્યાસ માંથી હટી શકે છે.

ધનુ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પારિવારિક જીવન

ધનુ વાર્ષિક રાશિફળ કહે છે કે ધનુ વાર્ષિક રાશિફળ 2025 માં ધનુ રાશિના લોકો ના પારિવારિક જીવનમાં તણાવ નો સામનો કરવો પડી શકે છે જેનું કારણ આપસી સમજણ ની કમી હોઈ શકે છે.શનિ તમારા ચોથા ભાવમાં અને ગુરુ ગ્રહ છથા ભાવમાં હાજરીના કારણે તમારે પરિવાર અને પરિવાર ના સભ્યો સાથે ઉતાર-ચડાવ થી ઝૂઝવું પડી શકે છે.એવા માં,તમારે પરિવાર સાથે તાલમેલ બેસાડવો પડશે.આજ રીતે રાહુ અને કેતુ તમારા ત્રીજા ભાવ અને નવમા ભાવમાં બેસીને ઘર-પરિવારમાં સૌંદર્ય બનાવી રાખશે.જો તમે પારિવારિક જીવનમાં સકારત્મક પરિણામ મેળવા માંગો છો,તો આના માટે તમારે મે 2025 સુધી રાહ જોવી પડશે કારણકે ગુરુ દેવ તમારા સાતમા ભાવમાં બેઠો હશે.એવા માં,આ સ્થિતિ ને તમારા માટે ફળદાયી કહેવામાં આવશે.

આજે ચાંદ ક્યારે નીકળશે? આ જાણવા માટે ક્લિક કરો

ધનુ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પ્રેમ અને લગ્ન જીવન

ધનુ વાર્ષિક રાશિફળ કહે છે કે વર્ષ 2025 માં ધનુ રાશિ વાળા ને પ્રેમ અને લગ્ન જીવનમાં એપ્રિલ મહિના સુધી સામાન્ય રેહવાની સંભાવના છે કારણકે ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં હશે.એની સાથે,માર્ચ 2025 ના મહિના થી શનિ તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરી લેશે.એવા માં,તમારા પ્રેમ અને લગ્ન જીવનમાં ભાવનાત્મક ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.ધનુ રાશિના લોકોને શુક્ર ગ્રહ 29 જુન 2025 થી લઈને 26 જુલાઈ 2025 અને 02 નવેમ્બર 2025 થી લઈને 26 નવેમ્બર 2025 ના સમયમાં ઉત્તમ પરિણામ આપશે અને એના પરિણામસ્વરૂપ,આ સમય ને પ્રેમ અને લગ્ન માટે ઉત્તમ કહેવામાં આવશે.

એપ્રિલ 2025 સુધી ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં બિરાજમાન થશે જે તમને પ્રેમ જીવનમાં સમસ્યા આપી શકે છે.શનિ ની ચોથા ભાવમાં સ્થિતિ ના કારણે તમારા મનમાં સબંધ પ્રત્ય અરુચિ પેદા થઇ શકે છે.મે 2025 માં થવાવાળો ગુરુ નો ગોચર તમારા સાતમા ભાવમાં થશે અને એના પરિણામસ્વરૂપ,લોકો નવા સબનધ માં આવશે.એની સાથે,લાં નો યોગ પ્રબળ થશે.આ ભાવમાં બેસીને ગુરુ ગ્રહ તમારું પ્રેમ જીવન અને લગ્ન જીવનમાં બંધાવાની ઉમ્મીદ ને જીવતી રાખે છે.જે લોકો એપ્રિલ 2025 કરતા પેહલા લગ્ન કરવાનું મન બનાવી રહ્યા છે તો એમના સબંધ માં પ્રેમ અને આકર્ષણ નદરાડ રહી શકે છે.

ધનુ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આરોગ્ય

ધનુ વાર્ષિક રાશિફળ કહે છે કે ધનુ વાર્ષિક રાશિફળ 2025 માં જયારે શનિ ગ્રહ તમારા ચોથા ભાવ અને એપ્રિલ મહિના સુધી ગુરુ તમારા છથા ભાવમાં બિરાજમાન થશે,એ સમય તમારા આરોગ્ય માટે વધારે અનુકુળ નહિ રેહવાની આશંકા છે.પરંતુ,મે 2025 માં ગુરુ ગ્રહ ગોચર કરીને તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે,ત્યારે તમારું આરોગ્ય સારું બની રહેશે.આ દરમિયાન તમારી રોગપ્રતિરોધક આવડત મજબુત થશે.

અહીંયા ક્લિક કરીને મફત માં કરો, નામ થી કુંડળી મેળાપ

ધનુ વાર્ષિક રાશિફળ 2025: પ્રભાવી ઉપાય

  • ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
  • કેતુ ગ્રહ માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.
  • દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાફર જાપ કરો.

તમારી રાશિ પ્રમાણે વાંચો, સૌથી સટીક તમારું આજ નું રાશિફળ

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. માય કુંડળી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્ન

પ્રશ્ન 1. શું 2025 માં ધનુ રાશિ નો સારો સમય આવશે?

જવાબ 1. ધનુ રાશિ વાળા માટે ફેબ્રુઆરી 2025 સુધી નો સમય કારકિર્દી માટે શુભ રહેશે.

પ્રશ્ન 2. ધનુ રાશિ વાળા એ ક્યાં ભગવાન ની પુજા કરવી જોઈએ?

જવાબ 2. ધનુ રાશિ વાળા લોકો માટે ભગવાન વિષ્ણુ ની પુજા કરવી શ્રેષ્ઠ હોય છે.

પ્રશ્ન 3. 2025 માં ધનુ રાશિ વાળા નું પ્રેમ જીવન કેવું રહેશે?

જવાબ 3. ધનુ રાશિ વાળા નું પ્રેમ જીવન 29 જુન 2025 થી 26 જુલાઈ 2025 અને 02 નવેમ્બર થી 26 નવેમ્બર 2025 દરમિયાન સારો રહેશે.

પ્રશ્ન 4. ધનુ રાશિ વાળા માટે કયું કામ કરવું સારું રહે છે?

જવાબ 4. આ રાશિના લોકો નાટક,લલિત કળા,સોના-ચાંદી નો વેપાર,મેનેજર,હોટલ વગેરે માં સફળતા મેળવી શકો છો.