Personalized
Horoscope

કન્યા વાર્ષિક રાશિફળ 2025 (Sinh Varshik Rashifad 2025)

કન્યા વાર્ષિક રાશિફળ નો આ લેખ ખાસ કરીને કન્યા રાશિના લોકોને ધ્યાન માં રાખીને જ તૈયાર કરવામાં આવ્યો છે.કન્યા વાર્ષિક રાશિફળ 2025 આ ભવિષ્યવાણી ના માધ્ય્મ થી આવનારું નવું વર્ષ એટલે કે વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા નું જીવન ના અલગ-અલગ આયામો જેમકે,કારકિર્દી,આર્થિક જીવન,પરિવાર,પ્રેમ જીવન,લગ્ન,આરોગ્ય વગેરે વિશે વિસ્તાર થી જાણકારી મળશે.આ વર્ષ તમારા જીવનમાં શું બદલાવ લઈને આવશે?શું તમારા માટે શુભ રહેશે આ વર્ષ?આ બધાજ સવાલ ના જવાબ તમને કન્યા રાશિફળ ના આ લેખ માંથી મળશે.

કન્યા વાર્ષિક રાશિફળ 2025

Read in English - Virgo Yearly Horoscope 2025

વૈદિક જ્યોતિષ મુજબ,રાશિ ચક્ર માં કન્યા રાશિ ને છઠ્ઠું સ્થાન મળેલું છે જે પૃથ્વી તત્વ ની રાશિ છે.કન્યા વાર્ષિક રાશિફળ 2025 ના સ્વામી બુદ્ધિ નો કારક ગ્રહ છે.આ બુદ્ધિમતા,તર્ક,આવડત વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.વર્ષ 2025 માં મે પછી નો સમય કન્યા રાશિ વાળા ની કારકિર્દી,આર્થિક જીવન અને પ્રેમ જીવન વગેરે માટે અનુકુળ પરિણામ આપશે કારણકે આ સમયગાળા માં ગુરુ ગ્રહ ગોચર કરશે.

આ વર્ષે શનિ મહારાજ તમારા સાતમા ભાવમાં હાજર રહેશે.એની સાથે,છાયા ગ્રહ ના નામે પ્રખ્યાત રાહુ અને કેતુ ની સ્થિતિ પણ અનુકુળ નહિ રેહવાની આશંકા છે.બતાવી દઈએ કે મે 2025 થી રાહુ દેવ તમારા છથા ભાવમાં બેઠો હશે.પરંતુ,મે 2025 સુધી નો સમય તમારા કામને શુભ પરિણામ આપશે.છથા ભાવમાં રાહુ ની સ્થિતિ તમને સાહસ થી ભરવાની કામ કરશે અને એવા માં,સારી સફળતા મેળવા માટે તમે સક્ષમ હસો.

13 જુલાઈ 2025 થી લઈને 28 નવેમ્બર 2025 દરમિયાન શનિ દેવ વક્રી રહેશે.એવા માં,કન્યા રાશિના લોકો ને મળવાવાળા સકારાત્મક પરિણામો માં કમી જોવા મળી શકે છે.શનિ ની વક્રી અવસ્થા માં હોવાના કારણે કારકિર્દી માં પ્રગતિ ની ગતિ ધીમી કરી શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ સમયે વેપારમાં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.શનિ ના વક્રી થવાથી નોકરી અને વેપાર કરવાવાળા લોકોએ સાવધાનીપુર્વક આગળ વધવાની સલાહ આપવામાં આવે છે.

ચાલો હવે આગળ વધીએ અને કન્યા રાશિફળ 2025 ના માધ્યમ થી જાણીએ કે કન્યા રાશિ વાળા માટે વર્ષ 2025 કઈ રીત ના બદલાવ લઈને આવશે?

કન્યા રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : કારકિર્દી

કન્યા વાર્ષિક રાશિફળ મુજબ,કન્યા વાર્ષિક રાશિફળ 2025 માં કન્યા રાશિ વાળા ની કારકિર્દી અનુકુળ નહિ રહેવાનું અનુમાન છે કારણકે કારકિર્દી નો કારક ગ્રહ શનિ માર્ચ મહિના સુધી સાતમા ભાવમાં સ્થિત રહેશે.આ સમયગાળા માં તમાટે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કામમાં.ત્યાં,એપ્રિલ 2025 સુધી ગુરુ ગ્રહ તમારા માટે અનુકુળ રહેશે અને આ તમને બધાજ પ્રકારના લાભ આપશે.નોકરીમાં તમે પ્રમોશન કે પગાર વધારા ની ઉમ્મીદ લગાડીને બેઠા છો,તો એ તમને ઈન્સેન્ટિવ ના રૂપે મળી શકે છે.આ લોકોને નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બનશે અને એની સાથે,નોકરીમાં નવા અવસર મળશે.જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો વેપારમાં બહુ સફળતા મેળવતા જોવા મળશે.કુલ મળીને એપ્રિલ 2025 સુધી નો સમય તમારા માટે આ રીતના પરિણામ લઈને આવશે.

મે 2025 માં થવાવાળો ગુરુ ગ્રહ નો ગોચર તમારા માટે અનુકુળ નહિ રેહવાની સંભાવના છે.આ લોકોને નોકરીમાં બદલાવ કે પછી નોકરીમાં સ્થાનાંતર નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,આ લોકો માટે માર્ચ 2025 પછી વર્ષ ના અંત સુધી શનિ ની હાજરી સારી નથી માનવામાં આવતી.

જો તમે નોકરીના સબંધ માં કોઈ મોટો નિર્ણય લેવા માંગો છો,તો માર્ચ 2025 સુધી ના સમયગાળા માં તમે આવું કરી શકે છો કારણકે આ દરમિયાન શનિ દેવ તમારા છથા ભાવમાં બિરાજમાન થશે જે અનુકુળ સ્થિતિ માં હશે.

13 જુલાઈ 2025 થી લઈને 28 નવેમ્બર 2025 ના સમયગાળા માં શનિ વક્રી અવસ્થા માં રહેશે.એવા માં,એમની વક્રી ચાલ ના કારણે કન્યા રાશિ વાળા ની પકડ કારકિર્દી માં ઢીલી પડી શકે છે એટલે તમને આ સમયે તમને કારકિર્દી માં મનપસંદ પ્રગતિ નહિ મળવાની આશંકા છે.જે સમયે શનિ વક્રી અવસ્થા માં હશે,એ સમયે તમારે નોકરી બદલવા જેવા મોટા નિર્ણય લેવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.આ તમને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે.

કન્યા રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આર્થિક જીવન

કન્યા વાર્ષિક રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે કન્યા વાર્ષિક રાશિફળ 2025 માં મે મહિના થી કન્યા રાશિના લોકોને પૈસા સાથે જોડાયેલા મામલો માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે કારણકે ગુરુ ગ્રહ તમારા દસમા ભાવમાં બેઠો હશે.એના પરિણામસ્વરૂપ,આ તમારા ખર્ચ ને વધારવાનું કામ કરી શકે છે.પરંતુ,શનિ નો ગોચર માર્ચ 2025 સુધી તમારા માટે સારો રહેશે અને એના પછી આ તમારા સાતમા ભાવમાં ગોચર કરો લેશે.જો તમે ધંધો કરતા હોવ તો આ ભાવમાં બેઠેલો શનિ તમારા આર્થિક જીવનમાં ઉતાર-ચડાવ લઈને આવી શકે છે.

જો તમે રોકાણ કે પૈસા ને લગતો કોઈ મોટો નિર્ણય લેવા માંગો છો તો એના માટે એપ્રિલ 2025 સુધી નો સમયગાળો અનુકુળ રહેશે.પરંતુ,એપ્રિલ પછી રોકાણ કે પૈસા સબંધિત નિર્ણયો લેવાથી બચો,નહીતો નુકશાન થવાની સંભાવના છે.

પૈસા નો કારક ગ્રહ ગુરુ દેવ 09 જુન 2025 થી 09 જુલાઈ 2025 ના સમયગાળા માં અસ્ત રહેવાનો છે.એવા માં,આ દરમિયાન તમને પૈસા ની કમી ની સમસ્યા થઇ શકે છે.પરંતુ,આ લોકોના છથા ભાવમાં બેઠેલા રાહુ તમને અચાનક સ્ત્રોત થી પૈસા નો લાભ કરાવશે.

એસ્ટ્રોવાર્તા : અમારા જ્યોતિષ સાથે ફોન પર કરો વાત અને મેળવો,જીવન ની બધીજ સમસ્યા નું સમાધાન

કન્યા રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : શૈક્ષણિક જીવન

કન્યા વાર્ષિક રાશિફળ બતાવી રહ્યું છે કે વર્ષ 2025 માં કન્યા રાશિના વિદ્યાર્થી માટે એપ્રિલ મહિના સુધી નો સમય શિક્ષા માટે સારો રહેશે કારણકે ગુરુ દેવ તમારી ચંદ્ર રાશિના નવમા ભાવમાં સ્થિત હશે.એવા માં,ગુરુ ની આ સ્થિતિ સામાન્ય રૂપથી અભ્યાસ કરવા તરફ ઇસારો કરી રહી છે.તમે ઉચ્ચ અભ્યાસ મેળવા ની દિશા માં પગલું ભરી શકો છો જેમાં તમને સફળતા મળી શકે છે.

મે 2025 માં ગુરુ ગ્રહ ગોચર કરીને તમારી ચંદ્ર રાશિના દસમા ભાવમાં બિરાજમાન હશે.એના પરિણામસ્વરૂપ,આ લોકોની એકાગ્રતા આવડત કમજોર થઇ શકે છે એટલે તમારું મન અભ્યાસ માંથી હટી શકે છે.ત્યાં,શનિ ગ્રહ માર્ચ 2025 થી તમારા સાતમા ભાવમાં સ્થિત થશે જે શિક્ષા માં તમને સારી ગતિ ફરીથી તેજ કરવાનું કામ કરશે.એની સાથે,આ સમયગાળા માં આમની નજર તમારી ચંદ્ર રાશિ ઉપર પડી રહી હશે.

આના સિવાય,કન્યા રાશિના લોકોને પોતાના અભ્યાસ ની યોજના બનાવાની સાથે-સાથે એને લાગુ પણ કરવાની જરૂરત હશે.

કન્યા રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પારિવારિક જીવન

કન્યા વાર્ષિક રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે કન્યા વાર્ષિક રાશિફળ 2025 માં કન્યા રાશિ વાળા નું પારિવારિક જીવન એપ્રિલ મહિના સુધી બહુ સારું રહેશે કારણકે ગુરુ મહારાજ તમારી ચંદ્ર રાશિ ના નવમા ભાવમાં હાજર રહેશે.એમની આ સ્થિતિ સારી કહેવામાં આવશે અને એવા માં,તમે પરિવારમાં ઉચ્ચ મુલ્ય બનાવી રાખવામાં સક્ષમ હસો.

આ લોકો પરિવારમાં પોતાની એક અલગ જગ્યા બનાવી રાખવા અને પરિવારના સદસ્ય વચ્ચે એકાગ્રતા કાયમ કરવા માટે સફળ રેહશો.

પરંતુ,મે 2025 માં થવાવાળા ગુરુ ગ્રહ નો ગોચર તમારા પારિવારિક જીવન માટે સારો નથી કહેવામાં આવતો કારણકે આ તમારી રાશિના દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે.આ દરમિયાન તમને પરિવારજનો ની સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યા નો સામનો કરવો પડશે.

જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે શનિ દેવ માર્ચ 2025 થી તમારા સાતમા ભાવમાં બેઠો હશે અને એના પરિણામસ્વરૂપ,તમારી અને પરિવારના લોકો વચ્ચે સમજણ ની કમી ના કારણે અભિમાન સબંધિત સમસ્યા ઉભી થઇ શકે છે.એની સાથે,વાતચીત નો અભાવ પણ નજર આવી શકે છે.એનાથી ઉલટું,તમારા બારમા ભાવમાં સ્થિત કેતુ તમારા મનમાં પરિવારજનો પ્રત્ય અલગાવ ની ભાવના પેદા કરે છે.શનિ ની આ સ્થિતિ તમારા પારિવારિક જીવનમાં ખટાસ ઉભું કરવાનું કામ કરે છે.

કન્યા રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પ્રેમ અને લગ્ન જીવન

કન્યા વાર્ષિક રાશિફળ કહી રહ્યું છે કે વર્ષ 2025 માં કન્યા રાશિના લોકો ને પ્રેમ અને લગ્ન જીવન માટે મે મહિના પછી નો સમય વધારે સારો નહિ રેહવાની સંભાવના છે કારણકે પાર્ટનર સાથે સબંધ માં આપસી સમજણ સાથે જોડાયેલી સમસ્યા જન્મ લઇ શકે છે.આ પરિસ્થિતિઓ નું કારણ અભિમાન હોઈ શકે છે.એવા માં,તમારે પાર્ટનર ને સમજવા અને એમની સાથે સબંધ બનાવી રાખવા માટે ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે,આ લોકોને પોતાનો સબંધ મજબુત કરવા નો પ્રયાસ પણ કરવો પડશે.

એપ્રિલ 2025 સુધી નો સમય તમારા પ્રેમ જીવન માટે શાનદાર રહેશે.જો તમે પહેલાથીજ કોઈને પ્રેમ કરો છો,તો તમારા સબંધ પરવાના ચડશે.ત્યાં,જે લોકો કોઈ નવા સબંધ ની શુરુઆત કરવા માંગે છે,તો એપ્રિલ મહિના દરમિયાન આ દિશા માં પગલાં ભરી શકો છો.જો તમે લગ્ન કરવા માંગો છો,તો આ વાત ત્યાં પણ લાગુ પડે છે.કેતુ દેવ ની બારામાં ભાવમાં હાજરી પ્રેમ અને લગ્ન જીવનમાં મળવાવાળા સકારાત્મક પરિણામ ને ઓછા કરી શકે છે.આ લોકો માંથી ઘણા લોકોના મનમાં લગ્ન ને તોડવા જેવા વિચાર આવી શકે છે.સાતમા ભાવમાં હાજરી શનિ શાદી-વિવાહ માં મોડા નું કારણ બની શકે છે.

કન્યા રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આરોગ્ય

કન્યા વાર્ષિક રાશિફળ કહે છે કે વર્ષ 2025 માં કન્યા રાશિના લોકોને મે મહિના પછી આરોગ્યમાં મિશ્રણ પરિણામ મળી શકે છે કારણકે ગુરુ ગ્રહ તમારા દસમા ભાવમાં સ્થિત હશે અને આમની આ સ્થિતિ ને સારી નથી કહેવામાં આવતી.પરંતુ,એપ્રિલ 2025 સુધી ગુરુ ગ્રહ તમારી ઉપર પોતાની કૃપા બનાવી રાખશે.પરંતુ,કેતુ બારમા ભાવમાં બેસીને પેટ અને દિલ સાથે જોડાયેલી સમસ્યા આપી શકે છે.

તમને જણાવી દઈએ કે ગુરુ ગ્રહ મે 2025 માં તમારી ચંદ્ર રાશિના દસમા ભાવમાં પ્રવેશ કરી લેશે.એવા માં,તમને ગળું અને તંત્રિકા તંત્ર સાથે સબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે એટલે તમારે આરોગ્ય પ્રતિ સાવધાન રેહવું પડશે.આ સમયે આ લોકોની રોગપ્રતિરોધક આવડત કમજોર રહી શકે છે.જો તમે તમારું આરોગ્ય સારું બનાવી રાખવા માંગો છો,તો તમારે યોગ અને ધ્યાન વગેરે કરવાની સલાહ આપવામાં આવે છે.

કન્યા વાર્ષિક રાશિફળ 2025: પ્રભાવી ઉપાય

  • દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો અને મંગળવાર ના દિવસે આનો પાઠ કરવો બહુ શુભ હોય છે.
  • મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
  • દરરોજ “ઓમ મંડાય નમઃ” નો 21 વાર જાપ કરો.
  • દરરોજ 108 વાર “ઓમ મંડાય નમઃ” નો જાપ કરો.

તમારી રાશિ પ્રમાણે વાંચો, સૌથી સટીક તમારું આજ નું રાશિફળ

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. માય કુંડળી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

2025માં કન્યા રાશિનું ભવિષ્ય શું છે?

કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2025 મિશ્ર પરિણામ લાવશે.

શું 2025 માં કન્યા રાશિ સફળ થશે?

લવ લાઈફની દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે એપ્રિલ 2025 સુધી સારું રહેશે.

કન્યા રાશિ માટે લકી નંબર શું છે?

કન્યા રાશિના જાતકો માટે લકી નંબર 6, 3, 7 અને 17 છે.

કન્યા રાશિના લોકોએ કયા દેવની પૂજા કરવી જોઈએ?

ભગવાન ગણેશ અને વિષ્ણુની પૂજા કન્યા રાશિ માટે શુભ સાબિત થાય છે.