Personalized
Horoscope

કુંભ વાર્ષિક રાશિફળ 2025 (Kumbh Varshik Rashifad 2025)

કુંભ વાર્ષિક રાશિફળ નો આ લેખ ખાસ રીતે કુંભ રાશિ વાળા માટે તૈયાર કરવામાં આવ્યો છે જેના માધ્યમ થી તમે નવું વર્ષ એટલે કે કુંભ વાર્ષિક રાશિફળ 2025 માં પોતાના જીવનના અલગ-અલગ પહેલુઓ જેમકે નોકરી,વેપાર,પ્રેમ,આર્થિક જીવન,આરોગ્ય અને ઘણું બધું જાણવા મળશે.આના સિવાય,આ કુંભ રાશિના લોકો માટે શુભ કે અશુભ કેવો રહેશે?આ બધાજ સવાલ નો જવાબ તમને આ રાશિફળ 2025 ની મદદ થી મળશે.

કુંભ વાર્ષિક રાશિફળ 2025

Read in English - Aquarius Yearly Horoscope 2025

વૈદિક જ્યોતિષ મુજબ,રાશિ ચક્ર માં કુંભ રાશિને અગિયારમું સ્થાન મળેલું છે જે વાયુ તત્વ ની રાશિ છે.આ રાશિનો અધિપતિ દેવ મહારાજ છે અને આ ઈચ્છાઓ ની પુર્તિ અને સંતુષ્ટિ નું પ્રતિનિધિત્વ કરે છે.કુંભ રાશિ નો સબંધ રિસર્ચ સાથે પણ છે.મે 2025 થી ગુરુ ગ્રહ તમારા પાંચમા ભાવમાં સ્થિત થઈને તમને કારકિર્દી,પ્રેમ અને આર્થિક જીવન ના સબંધ માં સકારત્મક પરિણામ આપશે.પરંતુ,મે 2025 થી પેહલા ગુરુ મહારાજ બીજા અને અગિયારમા ભાવના સ્વામીના રૂપમાં વૃષભ રાશિમાં હાજર રહેશે.ત્યાં,શનિ ગ્રહ ફેબ્રુઆરી 2025 સુધી તમારા પેહલા/લગ્ન ભાવમાં બેઠો હશે અને માર્ચ પછી થી આ મીન રાશિમાં તમારા બીજા ભાવમાં હાજર રહેશે.

કુંભ વાર્ષિક રાશિફળ કહી રહ્યું છે કે લગ્ન ભાવમાં સ્થિત શનિ ક્યારેક-ક્યારેક તમારી ધીરજ ની પરીક્ષા લઇ શકે છે અને તમારે સારી સફળતા મેળવા માટે યોજના બનાવીને ચાલવાની જરૂરત પડશે.પરંતુ,મે 2025 પછી થવાવાળો ગુરુ મહારાજ નો ગોચર તમારા માટે લાભકારી કહેવામાં આવશે કારણકે આ તમારી ચંદ્ર રાશિને પ્રભાવિત કરશે.મે 2025 થી છાયા ગ્રહ રાહુ પેહલા અને કેતુ ની સાતમા ભાવમાં હાજરી થવાથી તમે શુભ પરિણામ મેળવા માં પાછળ રાશિ શકો છો.

આ રાશિફળ સામાન્યકૃત ભવિષ્યવાણી છે,પરંતુ,કુંડળી ના આધારે કુંભ રાશિના લોકોને મળવાવાળા પરિણામ થોડા અલગ હોય શકે છે.

ચાલો હવે આપણે આગળ વધીએ અને રાહ જોયા વગર જાણીએ કે કુંભ વાર્ષિક રાશિફળ ની મદદ થી વર્ષ 2025 કુંભ રાશિના લોકો માટે કેવું રહેશે.

એસ્ટ્રોવાર્તા : અમારા જ્યોતિષ સાથે કરો ફોન ઉપર વાત અને મેળવો,જીવન ની બધીજ સમસ્યા નું સમાધાન

કુંભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : કારકિર્દી

કુંભ વાર્ષિક રાશિફળ મુજબ,કુંભ વાર્ષિક રાશિફળ 2025 માં માર્ચ પછી નો સમય કુંભ રાશિના લોકો માટે કારકિર્દી માં સફળતા લઈને આવશે કારણકે શનિ દેવ તમારા બીજા ભાવમાં બેઠા હશે.પરંતુ,માર્ચ મહિનામાં થવાવાળા શનિ ગ્રહ નો ગોચર તમારા બીજા ભાવમાં થશે અને એમની આ સ્થિતિ કારકિર્દી માં સામાન્ય પરિણામ તરફ ઇસારો કરી રહી છે.આ વાર વેપારમાં પણ લાગુ થાય છે,સામાન્ય શબ્દ માં કહીએ તો વેપાર કરવાવાળા લોકોને આ સમયગાળા માં ઠીક-થાક લાભ મળશે.

પરંતુ,2024 સુધી નો સમયગાળો તમને બહુ ધીરજ સાથે આગળ વધવાવાળો રહેશે.મે પછી નો સમય તમારી કારકિર્દી માં સુધારો લઈને આવશે કારણકે ગુરુ ગ્રહ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરી જશે.મે માં થવાવાળો ગુરુ નો આ ગોચર તમારા માટે શુભ કહેવામાં આવશે અને એવા માં,તમને નોકરીના મળશે જે તમારી ઈચ્છાઓ ને પુરી કરવાની સાથે સાથે તમને સંતુષ્ટિ આપશે.ફેબ્રુઆરી ના મહિનામાં શનિ દેવ તમારા પેહલા/લગ્ન ભાવમાં હશે અને એવા માં,તમારે નોકરીમાં દબાવ નો સામનો કરવો પડી શકે છે.જેના કારણે પરિણામ સામાન્ય રહી શકે છે.

શનિ ગ્રહ 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025 સુધી વક્રી અવસ્થા માં રહેશે.એના પરિણામસ્વરૂપ,કારકિર્દી માં તમારે બહુ સાવધાની સાથે આગળ વધવું પડશે કારણકે આ દરમિયાન તમારી ઉપર કામનો બોજ બહુ વળી શકે છે.અને સંભવ છે કે કામમાં કરવામાં આવતી મેહનત માટે સરાહનાં નહિ મળે.

ભલે કારકિર્દી હોય કે વેપાર,આ બંને જગ્યા એ તમે 2025 પછી સારા પરિણામ ની આશા રાખી શકો છો કારણકે શનિ તમારા બીજા ભાવમાં બેઠો હશે.એવા માં,તમે આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો.છાયા ગ્રહ ના રૂપમાં પેહલો ભાવ અને કેતુ સાતમા ભાવમાં બિરાજમાન થશે જે મે પછી સારો નફો દેવામાં પાછળ રહી શકે છે.

કુંભ વાર્ષિક રાશિફળ બતાવી રહ્યું છે કે કુંભ વાર્ષિક રાશિફળ માં મે માં થવાવાળા ગુરુ ગ્રહ નો ગોચર તમારા પાંચમા ભાવમાં થશે જે તમારા માટે લાભકારી સાબિત થશે.ગુરુ દેવ તમારા માટે નોકરીમાં સફળતા લઈને આવશે અને તમને આત્મવિશ્વાસ થી ભરવાનું કામ કરશે.મે 2025 પછી તમારી કારકિર્દી ગતિ પકડી શકે છે અને આ દરમિયાન કામમાં કરવામાં આવેલી મેહનત માટે તમને સરાહનાં મળવાની સંભાવના છે.આ લોકો જે પણ કામ કરશે કે પછી કરવામાં આવી રહેલા પ્રયાસો ને કોઈપણ પરેશાની વગર પુરા કરી શકે છે.જો તમે વેપાર કરો છો,તો તમે આ સમયે સારો લાભ કમાવા માં સક્ષમ હસો અને નવા ઓર્ડર મેળવા માં પણ સફળ રેહશો.

કુંભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આર્થિક જીવન

કુંભ વાર્ષિક રાશિફળ કહે છે કે કુંભ વાર્ષિક રાશિફળ 2025 માં કુંભ રાશિના લોકોને આર્થિક જીવનમાં મિશ્રણ પરિણામ મળશે/એવા માં,તમને નફા ની સાથે સાથે ખર્ચ માં પણ વધારો જોવા મળશે.આ ખર્ચ એપ્રિલ 2025 સુધી બની રહી શકે છે અને આ પૈસા તમારા ઘરમાં ખર્ચ થઇ શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.

જે લોકોનો પોતાનો ધંધો છે,એમને એપ્રિલ 2025 સુધી બહુ સાવધાની પુર્વક આગળ વધવું પડશે.એની સાથે,ધીરજ બનાવી રાખવી પડશે.પરંતુ,મે 2025 પછી જયારે ગુરુ ગ્રહ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરી જશે એ સમયે તમે સારો લાભ કમાવા માં સક્ષમ હસો.જે તમે બહુ સારો નફો કમાવા માંગો છો,તો મે 2025 પછી તમે આમાં સફળતા મેળવી શકો છો.

આ સમયગાળા માં તમે પૈસા ની બચત પણ કરી શકશો.છાયા ગ્રહ રાહુ ને તમારા પેહલા અને કેતુ ના સાતમા ભાવમાં ગોચર તમને પૈસા નું નુકશાન કરાવા તરફ સંકેત આપી રહ્યું છે.

તમારી અને તમારા જીવનસાથી સાથે કેટલા ગુણ મળે છે? જાણવા માટે અત્યારે ક્લિક કરો, નામ થી ગુણ મેળાપ

કુંભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : શૈક્ષણિક જીવન

કુંભ વાર્ષિક રાશિફળ કહે છે કે કુંભ વાર્ષિક રાશિફળ 2025 માં એપ્રિલ સુધી નો સમય કુંભ રાશિ વાળા માટે મુશ્કિલ રહી શકે છે કારણકે એપ્રિલ 2024 સુધી ગુરુ ગ્રહ તમારા ચોથા ભાવમાં સ્થિત થશે પરંતુ ફેબ્રુઆરી મહિનામાં શનિ દેવ તમારા પેહલા/લગ્ન ભાવમાં બિરાજમાન રહેશે.આ બંને ગ્રહ ની આ સ્થિતિ સારી નથી કહેવામાં આવતી.પરંતુ,છાયા ગ્રહ ના રૂપમાં રાહુ અને કેતુ ની સ્થિતિ તમારી શિક્ષા ના રસ્તા માં સમસ્યાઓ ઉભી કરવાનું કામ કરી શકે છે જેની અસર તમારા પ્રદશન પર પડી શકે છે.

કુંભ વાર્ષિક રાશિફળ મુજબ,માર્ચ 2025 માં છેલ્લે થવાવાળો શનિ ગ્રહ નો ગોચર તમારા બીજા ભાવમાં થશે જે શિક્ષા માં તમારા માટે સફળતા લઈને આવશે અને તમે નવી નવી વસ્તુઓ શીખવામાં સક્ષમ હસો.ગુરુ મહારાજ નો તમારા પાંચમા ભાવમાં થવાવાળો ગોચર અભ્યાસ માં સફળતા મળવાની સંભાવના ને પ્રબળ કરશે.જો તમે ઉચ્ચ અભ્યાસ કરવા માંગો છો,તો મે 2025 પછી તમે આવું કરી શકો છો.ઉચ્ચ શિક્ષા ના રસ્તા માં ઉઠાવામાં આવેલું પગલું તમને ઊંચાઈ ઉપર લઈને જશે.

કુંભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પારિવારિક જીવન

કુંભ વાર્ષિક રાશિફળ કહે છે કે કુંભ વાર્ષિક રાશિફળ 2025 માં એપ્રિલ ના મહિના સુધી ગુરુ ગ્રહ તમારા ચોથા ભાવમાં સ્થિત થશે અને એવા માં,કુંભ રાશિના લોકોના પારિવારિક જીવનમાં થોડી અપ્રિય પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે.તમને સ્વામી ગ્રહ ના રૂપમાં શનિ મહારાજ ફેબ્રુઆરી 2025 માં કુંભ રાશિના પેહકલા/લગ્ન ભાવમાં બેઠો હશે અને માર્ચ ના અંત માં તમારા બીજા ભાવમાં ગોચર કરી જશે.એના અપરિણામસ્વરૂપ,ઘર-પરિવાર અને રિલેશનશિપ સાથે જોડાયેલા વિષય માં તમે ધીરજ ખોઈ શકો છો અને આ પરિસ્થિતિ માં રાહુ-કેતુ આગમાં ઘી નાખવાનું કામ કરશે.

કુંભ વાર્ષિક રાશિફળ મુજબ,છાયા ગ્રહના રૂપમાં રાહુ તમારા પેહલા ભાવમાં અને કેતુ સાતમા ભાવમાં હાજર રહેશે.એના પરિણામસ્વરૂપ,તમને પરિવારમાં સદસ્ય સાથે તાલમેલ અને અંદર ની શાંતિ બેસાડવાની જરૂરત પડશે એટલે તમારું પારિવારિક જીવન શાંતિપુર્ણ બની રહેશે.પરંતુ,મે 2025 પછી શુભ ગ્રહ ગુરુ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે જેના કારણે પરિવાર નું વાતાવરણ ખુશાલ રહેશે.

આજે ચાંદ ક્યારે નીકળશે? આ જાણવા માટે ક્લિક કરો

કુંભ રાશિ વાળા નું વાર્ષિક રાશિફળ : પ્રેમ અને લગ્ન જીવન

કુંભ વાર્ષિક રાશિફળ કહે છે કે વર્ષ 2025 માં એપ્રિલ ના મહિના સુધી કુંભ રાશિ વાળા ને પ્રેમ અને લગ્ન જીવનમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કારણકે ગુરુ ગ્રહ તમારા ચોથા ભાવમાં હાજર રહેશે.ત્યાં,ફેબ્રુઆરી 2025 સુધી શનિ તમારા પેહલા/લગ્ન ભાવમાં બેઠો હશે અને માર્ચ પછી આ તમારા બીજા ભાવમાં ગોચર કરશે.એવા માં,તમને પ્રેમ અને લગ્ન જીવનમાં સકારાત્મક પરિણામ મળવાનું ચાલુ થઇ જશે.જો તમે કોઈને પ્રેમ કરો છો,તો મે પછી તમે તમારા આ સબંધ ને લગ્ન માં બદલવા માટે સક્ષમ હસો કારણકે આ સમયે ગુરુ તમારા પાંચમા ભાવમાં સ્થિત હશે.વર્ષ 2025 માં છાયા ગ્રહ રાહુ અને કેતુ તમને સમર્થન આપવામાં પાછળ રહી શકે છે.

કુંભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આરોગ્ય

કુંભ વાર્ષિક રાશિફળ બતાવી રહ્યું છે કે કુંભ વાર્ષિક રાશિફળ 2025 માં એપ્રિલ સુધી નો સમય કુંભ રાશિના લોકોના આરોગ્ય માટે થોડો કઠિન રહેવાનો છે કારણકે ગુરુ ગ્રહ તમારા ચોથા ભાવમાં સ્થિત હશે.ત્યાં,શનિ દેવ તમારા પેહલા/લગ્ન ભાવમાં બેસીને તમને સ્વસ્થ બનાવાનું કામ કરશે અને તમારી રોગ પ્રતિરોધક આવડત પણ નબળી થઇ શકે છે.ફેબ્રુઆરી 2025 સુધી શનિ ગ્રહ ની પેહલા ભાવમાં હાજરી તમને ઊંઘ નહિ આવવાની સમસ્યા આપી શકે છે.પરંતુ જયારે માર્ચ પછી આ તમારા બીજા ભાવમાં ગોચર કરી જશે.પરંતુ,આ લોકોના દાંત માં દુખાવો,આંખનો દુખાવો વગેરે ની શિકાયત રહી શકે છે.ચોથા ભાવમાં ગુરુ મહારાજ તમારી સુખ-સુવિધાઓ નું કામ કરે છે.મે 2025 પછી તમારું આરોગ્ય અને ફિટનેસ બંને ઉત્તમ રહેશે.

અહીંયા ક્લિક કરીને મફત માં કરો, નામ થી કુંડળી મેળાપ

કુંભ વાર્ષિક રાશિફળ 2025: પ્રભાવી ઉપાય

  • દરરોજ હનુમાન ચાલીસા નો પાથ કરો.
  • કેતુ માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.
  • શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

તમારી રાશિ મુજબ વાંચો, સૌથી સટીક તમારું આજ નું રાશિફળ

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. માય કુંડળી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન 1. 2025 માં કુંભ રાશિ નું શું થશે?

જવાબ 1. મે 2025 પછી કુંભ રાશિના વેપારી વર્ગ ને ગુરુ શુભ ફળ આપશે.

પ્રશ્ન 2. કુંભ રાશિ નો સ્વામી ગ્રહ કોણ છે?

જવાબ 2. આ રાશિનો અધિપતિ દેવ શનિ દેવ છે.

પ્રશ્ન 3. કુંભ રાશિ વાળા એ કોની પુજા કરવી જોઈએ?

જવાબ 3. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ હોવાના કારણે આ લોકો એ ભગવાન શંકર ની પુજા કરવી જોઈએ.

પ્રશ્ન 4. વર્ષ 2025 માં પારિવારિક જીવન કેવું રહેશે?

જવાબ 4. 2025 માં કુંભ રાશિ વાળા નું પારિવારિક જીવન માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે.