Personalized
Horoscope

મકર વાર્ષિક રાશિફળ 2025 (Makar Varshik Rashifad 2025)

મકર વાર્ષિક રાશિફળ ને ખાસ રૂપે મકર રાશિના લોકો ને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.આ રાશિફળ મકર વાર્ષિક રાશિફળ 2025 માટે મકર રાશિના લોકોને એમના જીવન ના અલગ-અલગ આયામો જેમકે કારકિર્દી,વેપાર,પ્રેમ,આર્થિક જીવન,ને આરોગ્ય વગેરે વિશે જાણકારી આપશે.એની સાથે,આ વર્ષ મકર રાશિના લોકો માટે શું લઈને આવશે?આ બધાજ સવાલ ના જવાબ તમને આ રાશિફળ 2025 માં મળશે.

મકર વાર્ષિક રાશિફળ 2025

Read in English - Capricorn Yearly Horoscope 2025

વૈદિક જ્યોતિષ મુજબ,રાશિ ચક્ર ની દસમી રાશિ મકર છે જે પૃથ્વી તત્વ ની રાશિ છે.આ રાશિનો અધિપતિ દેવ કર્મફળ દાતા શનિ દેવ છે.આ મેહનત અને સમર્પણ નું પ્રતિનિધિત્વ કરે છે.એના પરિણામસ્વરૂપ,વર્ષ 2025 મકર રાશિ વાળા ની કારકિર્દી,પ્રેમ અને આર્થિક જીવન વગેરે માં સામાન્ય પરિણામ આપશે કારણકે મે 2025 પછી ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં રહેશે.પરંતુ,મે કરતા પેહલા આ પાંચમા ભાવમાં બેસીને તમને સકારાત્મક પરિણામ દેવાનું કામ કરશે.

શનિ દેવ ફેબ્રુઆરી 2025 ના અંત સુધી તમારા બીજા ભાવમાં હાજર રહેશે.આમની આ સ્થિતિ ઘર-પરિવારમાં સમસ્યા ઉભી કરવાનું કામ કરી શકે છે.પરંતુ,માર્ચ 2025 ના અંત માં ગોચર કરીને આ તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરી જશે.એવા માં,આ તમને જીવનમાં મોટી સફળતા આપી શકે છે.ત્યાં,છાયા ગ્રહ ના રૂપમાં રાહુ બીજા ભાવ અને કેતુ આઠમા ભાવમાં બેઠો હશે અને એમની આ સ્થિતિ ને મકર રાશિ વાળા માટે અનુકુળ નથી કહેવામાં આવતી.

મકર વાર્ષિક રાશિફળ કહે છે કે મકર વાર્ષિક રાશિફળ 2025 આ લોકોને મિશ્રણ કે સારા-ખરાબ પરિણામ આપી શકે છે કારણકે,આ વર્ષે ફેબ્રુઆરી માં શનિ તમારા બીજા ભાવમાં હશે.ગુરુ ગ્રહ મે 2025 માં ગોચર કાર્ય પછી તમારા છથા ભાવમાં ચાલ્યો જશે અને આ ભાવમાં ગુરુ મહારાજ ના પ્રવેશ ને અનુકુળ નથી માનવામાં આવતો.રાહુ અને કેતુ 18 મે,2025 થી તમારા બીજા અને આઠમાં ભાવમાં બિરાજમાન હશે.કુલ મળીને વર્ષ નો બીજો ભાગ તમારા માટે થોડો સારો રેહવાની સંભાવના છે કારણકે તમારી રાશિના સ્વામી ગ્રહ શનિ ત્રીજા ભાવમાં સ્થિત હશે.

આ રાશિફળ સામાન્યકૃત ભવિષ્યવાણી છે,પરંતુ કુંડળી ના આધાર પર મકર રાશિના લોકોને મળવાવાળા પરિણામ માં ભિન્નતા જોવા મળી શકે છે.

ચાલો હવે આગળ વધીએ અને રાહ જોયા વગર જાણીએ કે મકર વાર્ષિક રાશિફળ 2025 ની મદદ થી વર્ષ 2025 મકર રાશિ વાળા માટે કેવું રહેશે.

એસ્ટ્રોવાર્તા : અમારા જ્યોતીષયો સાથે કરો ફોન પર વાત અને મેળવો,જીવન ની બધીજ સમસ્યા નું સમાધાન

મકર રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : કારકિર્દી

મકર વાર્ષિક રાશિફળ મુજબ,વર્ષ 2025 માં માર્ચ પછી નો સમય કારકિર્દી માં બહુ સફળતા લઈને આવશે કારણકે શનિ દેવ તમારા ત્રીજા ભાવમાં હાજર હશે.શનિ ગ્રહ નો આ ગોચર તમારી કારકિર્દી માટે બહુ શુભ રહેશે અને આ સમયગાળા માં તમે બહુ કામયાબ થશો.માર્ચ 2025 માં કાર્યક્ષેત્ર માં કરવામાં આવેલી મેહનત માટે તમારા વખાણ કરવામાં આવશે.

પરંતુ,એપ્રિલ 2025 પછી જયારે ગુરુ ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરીને તમારા છથા ભાવમાં બિરાજમાન હશે,ત્યારે આ સમય તમારી કારકિર્દી માટે થોડો મુશ્કિલ રહી શકે છે.એવા માં,તમારી નોકરીમાં બદલાવ કે સ્થાનાંતરણ થવાના યોગ બનેલો છે.

મકર વાર્ષિક રાશિફળ કહે છે કે રાહુ નો બીજો ભાવ અને કેતુ ની આઠમા ભાવમાં હાજરી કારકિર્દી માં તમને સામાન્ય પરિણામ આપી શકે છે.તમારા આઠમા ભાવમાં બેઠેલો કેતુ નોકરીમાં સમસ્યાઓ અને પરેશાનીઓ ઉભી કરી શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમના માટે માર્ચ 2025 પછી નો સમયગાળો તરક્કી લઈને આવશે.આ દરમિયાન તમે બિઝનેસ માં તમારી પકડ બનાવી રાખવામાં સક્ષમ હસો અને તમે એકસાથે ઘણા નવા વેપાર ની શુરુઆત કરી શકો છો.જણાવી દઈએ કે 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025 સુધી વક્રી અવસ્થા માં રહેશે અને એના પરિણામસ્વરૂપ,કારકિર્દી અને વેવસાય માં તમારી પ્રગતિ ની ગતિ ધીમી રહી શકે છે.

મકર રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આર્થિક જીવન

મકર વાર્ષિક રાશિફળ ભવિસ્યવાણી કરી રહ્યું છે કે મકર વાર્ષિક રાશિફળ 2025 માં માર્ચ પછી થી મકર રાશિ વાળા ની આર્થિક સ્થિતિ સારી રહેશે કારણકે શનિ દેવ તમારા ત્રીજા ભાવમાં બિરાજમાન હશે.પરંતુ,ફેબ્રુઆરી 2025 સુધી તમારે પૈસા સાથે જોડાયેલા વિષય માં બહુ સાવધાની રાખવી પડશે.નહીતો તમને નુકશાન થઇ શકે છે.પરંતુ,રાહુ બીજો ભાવ અને કેતુ આઠમા ભાવમાં બેસીને પૈસા કમાવા ની રાહમાં તમારા માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે.એપ્રિલ 2025 સુધી જયારે ગુરુ ગ્રહ તમારા પાંચમા ભાવમાં હાજર હશે,ત્યારે તામરી આર્થિક સ્થિતિ મજબુત રહેશે.પરંતુ,મે 2025 પછી ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં પ્રવેશ કરી લેશે,એ સમયે તમારા ખર્ચમાં અચાનક વૃદ્ધિ જોવા મળી શકે છે અને તમારી બચત કરવાની આવડત ઓછી થઇ શકે છે.

પરંતુ,વર્ષ ના બીજા ભાગમાં તમારે પૈસા સાથે જોડાયેલા વિષય માં બહુ સાવધાન રેહવું પડશે,નહીતો તમને નુકશાન થવાની સંભાવના છે.પરંતુ,મે 2025 પછી તમારી અંદર સંપત્તિ ખરીદવા ની દિશા માં આગળ પગલું ભરી શકો છો કારણકે ગુરુ તમારા છથા ભાવમાં ગોચર કરશે.

તમારા અને તમારા જીવનસાથી ના નામ થી કેટલા ગુણ મળે છે?જાણવા માટે હમણાં ક્લિક કરો, નામ થી ગુણ મેળાપ

મકર રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : શૈક્ષણિક જીવન

મકર વાર્ષિક રાશિફળ કહે છે કે વર્ષ 2025 ના શુરુઆત ના ચાર મહિના એટલે કે એપ્રિલ સુધી નો સમય મકર રાશિના વિદ્યાર્થી માટે સારો રહેશે કારણકે શિક્ષા નો કારક ગ્રહ ગુરુ દેવ તમારા પાંચમા ભાવમાં બેઠો હશે.આ વર્ષ ના મે મહિનામાં થવાવાળો ગુરુ નો ગોચર તમારા છથા ભાવમાં થશે જેના કારણે તમારી એકગ્રા આવડત કમજોર થઇ શકે છે.શિક્ષા માં તમારું પ્રદશન તમારી ઉમ્મીદ કરતા ઓછું રેહવાની સંભાવના છે.પરંતુ,માર્ચ 2025 થી તમારા ત્રીજા ભાવમાં હાજર શનિ શિક્ષા માં તમને પ્રગતિ ના રસ્તા પર લઈને જશે અને તમને બીજા કરતા આગળ રાખવાનું કામ કરશે.જે લોકો ઉચ્ચ શિક્ષા મેળવા ઈચ્છે છે એમના માટે મે 2025 થી પહેલાનો સમય અનુકુળ રહેશે.આ દરમિયાન તમને વિદેશ માં જઈને અભ્યાસ કરવાનો મોકો મળશે એટલે તમારા માટે સારું હશે કે પેહલાથી યોજના બનાવીને ચાલો.

વર્ષ 2025 માં રાહુ અને કેતુ તમારું સમર્થન કરવામાં પાછળ રહી શકે છે.એવા માં,મે 2025 પછી તમને અભ્યાસ માં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમયગાળા માં ગુરુ તમારા છથા ભાવમાં હશે.તમારી અંદર આત્મવિશ્વાસ ની કમી રહી શકે છે જેના કારણે તમે અભ્યાસ માં પાછળ રહી શકો છો.

મકર રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પારિવારિક જીવન

મકર વાર્ષિક રાશિફળ કહે છે કે મકર વાર્ષિક રાશિફળ 2025 માં મકર રાશિ વાળા નું પારિવારિક જીવન માર્ચ પછી સારું રહેશે કારણકે આ સમયે શનિ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરી જશે.ત્યાં,મે 2025 પછી ગુરુ તમારા છથા ભાવમાં હાજર હશે જે તમને સકારાત્મક પરિણામ દેવાની પાછળ રહી શકે છે.પરિવારમાં તમારે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે જેનું કારણ આપસી સમજણ ની કમી અને ગલતફેમી હોઈ શકે છે.ગુરુ દેવ ની નકારાત્મક સ્થિતિ ના કારણે પરિવારના સભ્યો સાથે તાલમેલ બેસાડવો તમારા માટે બહુ જરૂરી હશે.એની સાથે,મકર રાશિના લોકોના મનમાં અસુરક્ષા ની ભાવના ઉભી થઇ શકે છે જે તમારા પરિવાર માટે સારી નથી કહેવામાં આવતું.ત્યાં,બીજા ભાવ અને આઠમા ભાવ માં વેઠેલો રાહુ અને કેતુ તમારા પારિવારિક જીવન ને પ્રભાવિત કરી શકે છે.પરંતુ,શનિ ની ત્રીજા ભાવમાં હાજરી તમારા પરિવારમાં નૈતિક મુલ્યો ને બનાવી રાખશે.

આજે ચાંદ ક્યારે નીકળશે? આ જાણવા માટે ક્લિક કરો

મકર રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પ્રેમ અને લગ્ન જીવન

મકર વાર્ષિક રાશિફળ કહે છે કે મકર વાર્ષિક રાશિફળ 2025 માં એપ્રિલ મહિના સુધી મકર રાશિ વાળા નો પ્રેમ ને લગ્ન જીવન શાનદાર રહેશે કારણકે ગુરુ દેવ તમારા પાંચમા ભાવમાં હશે.એના પરિણામસ્વરૂપ,આ લોકો નું પ્રેમ જીવન પ્યાર થી ભરેલું રહેશે અને તમે સબંધ માં સફળતા પણ મેળવી શકશો.પરંતુ,માર્ચ 2025 થી શનિ ગ્રહ તમારા ત્રીજા ભાવમાં બિરાજમાન હશે અને એવા માં,તમે પ્રેમ અને લગ્ન જીવનમાં થોડી સમસ્યાઓ પછી સફળતા પણ મળશે.બીજા ને આઠમા ભાવમાં સ્થિત રાહુ ને કેતુ પણ તમારી પરેશાનીઓ ને વધારવાનું કામ કરશે.એના ફળસ્વરૂપ,તમારે પ્રેમ જીવનમાં મોડા નો સામનો કરવો પડી શકે છે.માર્ચ 2025 માં થવાવાળો ગુરુ ગ્રહ નો ગોચર પ્રેમ અને લગ્ન જીવનમાં પ્રેમ અને સૌંદર્ય નું કામ કરી શકે છે.

મકર રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આરોગ્ય

મકર વાર્ષિક રાશિફળ મુજબ,વર્ષ 2025 માં મે ના મહિના થી તમને તમારા આરોગ્ય ની નિયમિત રૂપથી સારવાર કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમયે ગુરુ ગ્રહ તમારા છથા ભાવમાં સ્થિત હશે.આ લોકોને પગમાં દુખાવા ની શિકાયત થઇ શકે છે.માર્ચ 2025 પછી શનિ ની ત્રીજા ભાવમાં હાજરી આરોગ્યના મામલા માં તમને સમર્થન કરશે.પરંતુ,બીજા અને આઠમા ભાવમાં રાહુ અને કેતુ તમારી રોગપ્રતિરોધક આવડત ને કમજોર કરી શકે છે એટલે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.

અહીંયા ક્લિક કરીને મફત માં કરો, નામ થી કુંડળી મેળાપ

મકર વાર્ષિક રાશિફળ 2025: પ્રભાવી ઉપાય

  • દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.
  • શનિવાર ના દિવસે રાહુ/કેતુ માટે યજ્ઞ/હવન કરો.
  • દરરોજ 108 વાર “ઓમ ગુરવે નમઃ” નો જાપ કરો.

પોતાની રાશિ પ્રમાણે વાંચો, સૌથી સટીક તમારું આજ નું રાશિફળ

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. MyKundali સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. વર્ષ 2025 મકર રાશિ વાળા માટે સારું રહેશે?

કારકિર્દી ની દ્રષ્ટિ થી મકર રાશિ વાળા ને 2025 માં શુભ પરિણામ મળશે.

2. મકર રાશિ ની દુશ્મન રાશિ કઈ છે?

તુલા રાશિ ને મકર રાશિ ની દુશ્મન રાશિ માનવામાં આવે છે.

3. 2025 માં મકર રાશિ નું આરોગ્ય કેવું રહેશે?

મે2025 પછી મકર રાશિ વાળા એ પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવું જોઈએ.

4. મકર રાશિ વાળા લોકો એ કોની પુજા કરવી જોઈએ?

મકર રાશિ વાળા માટે હનુમાનજી અને ભગવાન શિવ ની પુજા શુભ માનવામાં આવે છે.