Personalized
Horoscope

વૃષભ વાર્ષિક રાશિફળ 2025 (Vrushbh Varshik Rashifad 2025)

આ રાશિફળ 2025 ને ખાસ રીતે વૃષભ રાશિના લોકો માટેજ તૈયાર કરવામાં આવ્યું છે.વૃષભ વાર્ષિક રાશિફળ 2025 નું રાશિફળ તમને જીવનના અલગ-અલગ જગ્યા એ જેમકે કારકિર્દી,વેપાર,આર્થિક જીવન,પ્રેમ જીવન,લગ્ન જીવન,પરિવાર,આરોગ્ય વગેરે વિશે વિસ્તાર થી જાણકારી આપીશું.જણાવી દઈએ કે આ રાશિફળ વૈદિક જ્યોતિષ પર આધારિત છે.ચાલો હવે આગળ વધીએ અને તમને જણાવીએ કે વૃષભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ 2025 શું ભવિષ્યવાણી કરી રહ્યું છે?બાજા શબ્દ માં નવું વર્ષ વૃષભ રાશિ વાળા લોકો માટે શું લઈને આવશે અને ક્યાં પરિવર્તન નો સામનો કરવો પડશે,આ સવાલો નો જવાબ તમને આ રાશિફળ માંથી મળશે.

વૃષભ વાર્ષિક રાશિફળ 2025

Read in English - Taurus Yearly Horoscope 2025

આ રાશિફળ 2025 મુજબ,જ્યોતિષ શાસ્ત્રો માં રાશિ ચક્ર ની બીજી રાશિ વૃષભ છે જે પૃથ્વી તત્વ ની રાશિ છે.વૃષભ રાશિ નો સ્વામી ગ્રહ શુક્ર ગ્રહ છે એટલે આ રાશિના લોકો સામાન્ય રૂપથી બીજા નું સમર્થન કરવાવાળા હોય છે અને સ્વભાવ થી કેજ્યુઅલ હોય છે.આ લોકોનો ઝુકાવ રચનાત્મક કામ અને લગજરી વસ્તુઓ માં હોય છે.વૃષભ રાશિનો સ્વામી શુક્ર મહારાજ 29 જુન 2025 થી પોતાનીજ રાશિમાં બિરાજમાન થશે.એવા માં,આ લોકોને સકારાત્મક પરિણામ મળશે.

વર્ષ 2025 દરમિયાન છાયા ગ્રહ ના રૂપમાં રાહુ કુંભ રાશિ અને કેતુ સિંહ રાશિ માં હાજર રહેશે.જ્યાં કુંભ રાશિ માં દસમા ભાવમાં સ્થિત હશે,તો ત્યાં કેતુ સિંહ રાશિના ચોથા ભાવમાં બેઠો હશે.એવા માં,આ વર્ષે પાછળ ના વર્ષ ની તુલનામાં તમને સામાન્ય રૂપથી સફળતા મળશે.પરંતુ,ગુરુ ગ્રહ તમારા વ્યક્તિગત વિકાસ ને પ્રોત્સાહિત કરશે.એની સાથે,તમારી રુચિ ટ્રાવેલ માં વધારે હોય શકે છે.જે લોકો એક સાથે ઘણા ભાષણ શીખી રહ્યા છે,એ ભવિષ્ય માં એમના માટે ફળદાયી સાબિત થશે.

પરંતુ,વર્ષ 2025 માં રાહુ નો કુંભ અને કેતુ ની સિંહ રાશિમાં હાજરી તમારા જીવનમાં સુખ-સુવિધાઓ લાવવાનું કામ કરે છે.જેના કારણે તમને એસો આરામ ની કમી જોવા મળી શકે છે.આના સિવાય,આ બંને ગ્રહ તમને કારકિર્દી અને પારિવારિક જીવનમાં મળવાવાળી સફળતા ને પ્રભાવિત કરી શકે છે.

ચાલો હવે રાહ જોયા વગર આગળ વધીએ અને જાણીએ કે આ રાશિફળ 2025 વિશે.

વૃષભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : કારકિર્દી

વાર્ષિક રાશિફળ 2025 કહે છે કે વર્ષ 2025 માં વૃષભ રાશિના લોકો ને મે 2025 પછી ના સમય કામમાં સારા પરિણામ મળશે કારણકે ગુરુ ગ્રહ તમારી ચંદ્ર રાશિના બીજા ભાવમાં સ્થિત રહેશે.વૃષભ વાર્ષિક રાશિફળ 2025 કારકિર્દી ના કારક ગ્રહ ના રૂપમાં શનિ દેવ માર્ચ 2025 થી તમારા અગિયારમા ભાવમાં રહેવાનો છે.આ કારકિર્દી માં તમને માન સમ્માન આપશે.એની સાથે,આ સમયગાળા માં તમને નોકરીમાં પ્રમોશન અને ઈન્સેન્ટિવ જેવા લાભ મળવાના યોગ છે.

પરંતુ,આ રાશિના લોકો માટે વર્ષ નો બીજો ભાગ બીજા શબ્દ માં એપ્રિલ 2025 પછી નો સમય કારકિર્દી માં પ્રગતિ ની દ્રષ્ટિથી વધારે અનુકુળ રહેશે.આ લોકો કામમાં કરી રહેલી કડી મેહનત અને પ્રયાસો ના કારણે કારકિર્દી માં સ્થિરતા મેળવા માં સક્ષમ હશે જે મે 2025 પછી તમારા માટે સંભવ બની શકે છે કારણકે આ સમયગાળા માં લાભકારી ગ્રહ તમારા બીજા ભાવમાં સારી સ્થિતિ માં હશે.જયારે માર્ચ 2025 માં શનિ દેવ તમારા અગિયારમા ભાવમાં બેઠો હશે,ત્યારે આ કારકિર્દી માં પૈસા ની વૃદ્ધિ કરાવશે.જેનાથી તમારું વેવસાયિક જીવન સ્થિર બની રહેશે.વર્ષ 2024 ની તુલનામાં વર્ષે તમને મળી રહેલી સફળતા તરફ થી સંભાવના છે અને આ તમારી મેહનત નું પરિણામ હશે.

જે લોકો નોકરીની રાહ માં છે,એમને માર્ચ 2025 પછી નવી નોકરી મળી શકે છે.આ રીત ના મોકા થી તમે સંતુષ્ટ નજર આવી શકો છો.એની સાથે,આ લોકોને નવી નોકરીમાં પ્રમોશન કે બીજા લાભ મળશે.વૃષભ વાર્ષિક રાશિફળ 2025 ત્યાં,જયારે ગુરુ ગ્રહ મે 2025 માં પોતાની રાશિ પરિવર્તન કરીને તમારી ચંદ્ર રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે.તો આ નોકરીમાં તમારી પ્રગતિ ની ગતિ ને વધારશે.નોકરીના સબંધ માં તમે આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો.તમે કાર્યક્ષેત્ર માં તમારી આવડત નું પ્રદશન કરશો અને એવા માં,તમે તમારી આ આવડત ને સહયોગીઓ અને વરિષ્ઠ ની સામે પણ સાબિત કરવામાં સક્ષમ હસો.

એસ્ટ્રોવાર્તા : અમારા જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને મેળવો,જીવન ની બધીજ સમસ્યા નું સમાધાન

વૃષભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આર્થિક જીવન

વાર્ષિક રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે વર્ષ 2025 માં વૃષભ રાશિ વાળા ની આવક બીજી તમાંહી એટલે કે મે થી જુલાઈ સુધી ના સમયગાળા માં સારી રહેશે કારણકે આ દરમિયાન માર્ચ 2025 પછી ગુરુ ગ્રહ ની સ્થિતિ અનુકુળ રહેશે અને એવા માં,આ તમારા જીવન ને ધન-ધાન્ય થી સંપુર્ણ બનાવશે.પરંતુ,તમને જણાવી દઈએ કે વર્ષ 2025 ની પેહલી છમહિ બીજા શબ્દ માં જાન્યુઆરી થી લઈને જુન દરમિયાન પૈસા ના નુકશાન નો સામનો કરવો પડી શકે છે.એના પરિણામસ્વરૂપ,તમને સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.આવું એટલા માટે કારણકે ગુરુ મહારાજ તમારા આઠમા ભાવમાં હાજર રહેશે.

સકારાત્મક પક્ષ ને જોઈએ તો માર્ચ 2025 ના સમયગાળા માં તમારી આવક ધીમી ગતિ થી વધશે.આનાથી ઉલટું,મે 2025 માં થવાવાળા ગુરુ દેવ નો ગોચર તમારી આર્થિક સ્થિતિ ને મજબુત કરશે.આ રાશિફળ 2025 એવા માં,તમે પૈસા ની બચત જરૂરી માત્રા માં કરી શકશો.જો તમે કોઈ મોટું રોકાણ કરવા માંગો છો,તો મે 2025 પછી આ દિશા માં તમે આગળ પગલું ભરી શકો છો જેનાથી તમને સારા રિટર્ન ની પ્રાપ્તિ થશે.

વૃષભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : શૈક્ષણિક જીવન

વાર્ષિક રાશિફળ 2025 ભવિષ્યવાણી કરી રહ્યું છે કે વૃષભ વાર્ષિક રાશિફળ 2025 ના વિદ્યાર્થી માટે વર્ષ 2025 નો બીજો ભાગ એટલે કે મે 2025 પછી નો સમય શાનદાર રહેશે.એવા માં,તમે સારી રીતે અભ્યાસ કરી શકશો.શનિ અને ગુરુ,આ બંને ગ્રહ નું વર્ષ 2025 માં તમને શિક્ષા માં પ્રગતિ ના રસ્તા પર લઈને જશે.

વર્ષ ના પેહલા સત્ર દરમિયાન આ લોકોને શિક્ષા માં સફળતા મેળવા માટે પોતાનું બધુજ ધ્યાન અભ્યાસ પર આપવાની સલાહ આપવામાં આવે છે.બની શકે છે કે તમે જે પણ અભ્યાસ કરશો એને યાદ નહિ રાખી શકો.આ બધીજ સમસ્યા નું કારણ તમારી એકાગ્રતા ની કમી હોઈ શકે છે.

વૃષભ રાશિના જે લોકો એડવાન્સ અભ્યાસ કરવા માંગે છે,એમના માટે વર્ષ 2025 પછી નો સમય અનુકુળ રહેશે,અને એવા માં,તમે આ સબંધ માં કોઈ મોટો નિર્ણય લઇ શકો છો.જણાવી દઈએ કે મે કરતા પેહલા તમારી ઉચ્ચ શિક્ષા માટે લેવામાં આવેલા કોઈપણ નિર્ણય તમારી પરેશાની નું કારણ બની શકે છે.

પરંતુ,જ્ઞાન નો કારક ગ્રહ ગુરુ શિક્ષા માં તમારી ઉપર એમના આર્શિવાદ બનાવી રાખશે અને એવા માં,એ તમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રરિત કરશે.બની શકે,તો એપ્રિલ 2025 સુધી એડવાન્સ અભ્યાસ માટે ના કોઈપણ નિર્ણય લેવાથી બચો.આ સમયગાળા માં તમારી એકગ્રા આવડત કમજોર રહી શકે છે.

વૃષભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પારિવારિક જીવન

વાર્ષિક રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે વર્ષ 2025 માં મે પછી વૃષભ રાશિ વાળા નું પારિવારિક જીવન સારું રહેશે કારણકે આ સમયગાળા માં થવા વાળા ગુરુ ગ્રહ નો ગોચર તમારા માટે અનુકુળ રહેશે.વૃષભ વાર્ષિક રાશિફળ 2025 એવા માં,તમારા ઘર-પરિવાર માં સુખ-શાંતિ,સૌંદર્ય,આપસી સમજણ વગેરે પર નજર બની રહેશે.પરંતુ,સજાની દેવ ની અગિયારમા ભાવમાં હાજરી તમારા પરિવાર ની જીમ્મેદારીઓ ને પોતાના કંધા ઉપર લેવા અને ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓ ને દુર કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

વૃષભ રાશિ વાળા આ સમયે પોતાના પાર્ટનર ની સાથે પ્રેમ પુર્ણ સમય પસાર કરશે અને એની સાથે,તમે બંને એકબીજા ની સાથે વિચારો ને શેર કરતા નજર આવશો.એવા માં,તમે પ્રસન્ન અને સંતુષ્ટ રેહશો.આ લોકોનો મિજાજ બહુ સારો રહેશે.અને એના પરિણામસ્વરૂપ,તમે તમારા હસમુખ સ્વભાવ ના કારણે પરિવાર ના સભ્યો નું મનોરંજન કરી શકે છે.પરંતુ,વાત કરીએ એપ્રિલ,2025 ની તો આ દરમિયાન તમને ઘર પરિવારમાં વાદ-વિવાદ કે મતભેદ નો સામનો કરવો પડી શકે છે જે આપસી સમજણ અને તાલમેલ ની કમી નું પરિણામ હોઈ શકે છે.આના સિવાય,આ લોકોને પરિવારમાં અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ જન્મ લઇ શકે છે જેના કારણે પરિવાર નો માહોલ બગડી શકે છે.

વૃષભ રાશિ વાળા નું વાર્ષિક રાશિફળ : પ્રેમ ને લગ્ન જીવન

વાર્ષિક રાશિફળ 2025 મુજબ,વૃષભ રાશિ વાળા ને પ્રેમ અને લગ્ન જીવન માટે વર્ષ 2025 માં મે મહિના પછી ની સમય ઉત્તમ રહેશે કારણકે એપ્રિલ 2025 સુધી ના સમયગાળા માં તમને પ્રેમ જીવનમાં થોડા ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.વૃષભ વાર્ષિક રાશિફળ 2025 એની સાથે,તમને પ્રેમ સાથે જોડાયેલા વિષય માં અસફળતા મળી શકે છે.પરંતુ,મે 2025 પછી પ્રેમ જીવનમાં સફળતા મેળવા માં સક્ષમ થશો.જો તમે લગ્નના બંધન માં બંધાવા માંગો છો તો મે પછી નો સમય આવો કરવા માટે સારો કહેવામાં આવશે,પરંતુ આ મહિના થી પેહલા આવું કરવાથી બચો.

ત્યાં,તમારા દસમા ભાવમાં બેઠેલો રાહુ અને ચોથા ભાવમાં સ્થિત કેતુ તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ ઉભી કરવાનું કામ કરી શકે છે.જો તમે લગ્ન કરવા વિશે વિચારી રહ્યા છો,તો એપ્રિલ 2025 સુધી આ નિર્ણય ને ટાળી દો કારણકે આ સમયગાળો અનુકુળ નથી માનવામાં આવતો.

તમારી રાશિના સ્વામી અને પ્રેમ કે લગ્ન નો કારક ગ્રહ શુક્ર ની સ્થિતિ 29 જુન 2025 થી લઈને 26 જુલાઈ 2025 સુધી બહુ સારો રહેશે.આના પછી,આ 02 નવેમ્બર થી 26 નવેમ્બર 2025 સુધી મજબુત સ્થિતિ માં રહેશે.એવા માં,ઉપર બતાવામાં આવેલા સમય દરમિયાન તમને નસીબ નો સાથ મળશે અને પ્રેમ કે લગ્ન ના વિષય માં સકારાત્મક પરિણામ મળશે.

આ લોકો માટે લગ્ન ને શુભ માનવામાં આવશે.જો તમે લગ્ન ના બંધન માં બંધાય રહ્યા છો કે લગ્ન કરવા માટે ઈચ્છા છે,તો તમે આ દિશા માં મે 2025 પછી પગલું ભરશો કારણકે આ સમયગાળા માં ગુરુ ગ્રહ તમારા બીજા ભાવમાં ગોચર કરવાનો છે.વૃષભ રાશિના લોકો સબંધ માં પાર્ટનર સાથે ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરવામાં સક્ષમ હસો.ગુરુ ગ્રહ ને મે 2025 માં થવાવાળા ગોચર ને મહત્વપુર્ણ માનવામાં આવે છે.

વૃષભ રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આરોગ્ય

વાર્ષિક રાશિફળ કહે છે કે વર્ષ 2025 માં વૃષભ રાશિના લોકોને એપ્રિલ 2025 સુધી પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે જે તમારી કમજોર રોગપ્રતિરોધક આવડત નું પરિણામ છે.એવા માં,આ લોકોને પોતાને આત્મવિશ્વાસી બનાવા ની સાથે સાથે શારીરિક કે માનસિક રૂપથી મજબુત બનવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ,તમારા માટે આવું કરવું મે 2025 પછીજ સંભવ છે કારણકે વૃષભ વાર્ષિક રાશિફળ 2025 તમને સારું આરોગ્ય આપશે.બીજા ભાવમાં ગુરુ ગ્રહ ની હાજરી ના કારણે તમારા આરોગ્યમાં સુધારો નજર આવશે.એની સાથે,તમારી રોગપ્રતિરોધક આવડત પેહલા કરતા વધારે મજબુત હશે.

વૃષભ વાર્ષિક રાશિફળ : પ્રભાવી ઉપાય

  • દરરોજ લલિતા સહસ્ત્રનામ નો પાઠ કરો.
  • ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
  • દરરોજ 21 વાર “ૐ ગુરવે નમઃ” નો જાપ કરો.

તમારી રાશિ પ્રમાણે વાંચો, સૌથી સટીક તમારું આજ નું રાશિફળ

અમે આશા કરીએ છીએ કે તમને આ લેખ પસંદ આવ્યો હશે.માય કુંડળી ની સાથે જોડાય રહેવા માટે તમારો ખુબ-ખુબ આભાર

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં વૃષભ માટે સારો દિવસ?

વર્ષ 2025 વૃષભ રાશિ માટે સારો દિવસ રહેશે. તેમને વિવિધ ક્ષેત્રોમાં સારા પરિણામો મળશે.

2. શું 2025 વૃષભ માટે નસીબદાર રહેશે?

વૃષભ રાશિના જાતકોની કારકિર્દી માટે 2025ની શરૂઆત સારી રહેશે. પ્રેમ અને વિવાહિત જીવન પણ ખુશહાલ રહેશે.

3. વૃષભ દ્વારા કોની પૂજા કરવી જોઈએ?

આ રાશિના લોકો માટે દેવી દુર્ગાની પૂજા કરવી શુભ છે.

4. વૃષભના પૂર્વ ભગવાન કોણ છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા અને વૃષભ રાશિના શાસક દેવતા શુક્ર છે.