Personalized
Horoscope

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025 (Vrushchik Varshik Rashifad 2025)

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ ને માય કુંડળી દ્વારા ખાસ રીતે વૃશ્ચિક માટેજ તૈયાર કરવામાં આવ્યું છે.વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025 ના માધ્યમ થી તમારા જીવનના અલગ-અલગ પહેલુઓ જેમકે કારકિર્દી,આર્થિક જીવન,પ્રેમ,લગ્ન,પરિવાર,વેપાર,આરોગ્ય,વેવસાય વગેરે વિશે વિસ્તાર થી જાણકારી મળશે.જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિફળ 2025 વૈદિક જ્યોતિષ પર પુરી રીતે આધારિત છે.આ રાશિફળ ની મદદ થી તમે જાણી શકશો કે વૃશ્ચિક રાશિના લોકો માટે એટલે 2025 શું લઈને આવશે?આ લોકોએ પોતાના જીવનમાં ક્યાં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે,આ સવાલ નો જવાબ તમને વૃશ્ચિક વાર્ષિક રાશિફળ આપશે.

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025

Read in English - Scorpio Yearly Horoscope 2025

વૈદિક જ્યોતિષ મુજબ,રાશિ ચક્ર ની આઠમી રાશિ વૃશ્ચિક છે જે પ્રાકૃતિક સ્વભાવ ની પાણી તત્વ ની રાશિ છે.આ રાશિ પર સાહસ અને દ્રઢતા નો કારક ગ્રહ મંગળ નું સ્વામિત્વ છે.વૃશ્ચિક રાશિના સબંધ ગૂઢ વિજ્ઞાન સાથે પણ માનવામાં આવા છે.વર્ષ 2025 નો પેહલો ભાગ એટલે કે માર્ચ 2025 સુધી નો સમય તમને સામાન્ય પરિણામ આપશે કારણકે શનિ મહારાજ તમારા ચોથા ભાવમાં સ્થિત હશે.પરંતુ,29 માર્ચ 2025 થી શનિ ગ્રહ ગોચર કરીને તમારા પાંચમા ભાવમાં ચાલ્યો જશે અને આમની આ સ્થિતિ સંતુષ્ટિ અને તરક્કી માટે બહુ સારી રહેશે.વૃશ્ચિક રાશિના લોકો ને વર્ષ 2025 માં કારકિર્દી,આર્થિક જીવન,પ્રેમ જીવન વગેરે જગ્યા એ અનુકુળ પરિણામ મળશે કારણકે એપ્રિલ 2025 સુધી ગુરુ મહારાજ ની સાતમા ભાવમાં સ્થિતિ તામર માટે શુભ કહેવામાં આવશે.આ વર્ષ ના શુરુઆતી ચાર મહિના તમારા માટે ઉત્તમ રહેશે કારણકે ગુરુ દેવ તમારા સાતમા ભાવમાં બેઠો હશે.આ સમયગાળો સારી માત્રા માં પૈસા કમાવા માટે ફળદાયી રહેશે.

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ સંકેત આપે છે કે વર્ષ 2025 માં એપ્રિલ સુધી નો સમય તમારા ધન-ધાન્ય માં વધારો કરવાનું કામ કરશે.એની સાથે,તમે પૈસા ની બચત કરવાની સાથે સાથે પૈસા પણ કમાઈ શકશો.જો તમે વેપાર કરો છો તો એપ્રિલ 2025 સુધી નો સમય તમારા માટે શાનદાર રહેશે અને એવા માં,તમને સારા રિટર્ન ની પણ પ્રાપ્તિ થશે.જે લોકો નવી જગ્યા એ વેપાર ચાલુ કરવા માંગે છે એમના માટે આ સમય બહુ ઉત્તમ રહેશે.આ દરમિયાન કરવામાં આવેલો બિઝનેસ તમને બહુ સારો નફો આપશે જેનાથી તમે સંતુષ્ટ નજર આવશો.

આ રાશિફળ સામાન્યકૃત ભવિષ્યવાણી છે,પરંતુ કુંડળી ના આધારે વૃશ્ચિક રાશિના લોકોના પરિણામ થોડા અલગ રહી શકે છે.

ચાલો હવે આપણે આગળ વધીએ અને વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025 ના માધ્યમ થી જાણીએ કે વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા નું જીવન માં કેવા પરિવર્તન જોવા મળશે.

એસ્ટ્રોવાર્તા : અમારા જ્યોતિષ સાથે કરો ફોન માં વાત અને મેળવો,જીવન ની બધીજ સમસ્યા નું સમાધાન

વૃશ્ચિક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : કારકિર્દી

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ મુજબ,વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025 માં માર્ચ સુધી તમારી કારકિર્દી નો કારક ગ્રહ શનિ ચોથા ભાવમાં બિરાજમાન રહેશે.પરંતુ,માર્ચ 2025 પછી શનિ ગ્રહ ગોચર કરીને તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરી જશે અને આ શનિ ને સ્થિતિ ને સામાન્ય કહેવામાં આવશે.એવા માં,પાછળ ના વર્ષ માં એટલે કે 2024 ની તુલનામાં શનિ તમને થોડા સારા પરિણામ આપશે જેનાથી તમે પ્રસન્ન અને સંતુષ્ટ નજર આવશો.પરંતુ,પાંચમા ભાવમાં શનિ ની હાજરી તમને સુસ્ત બનાવશે અને હદ કરતા વધારે વિચારવા માટે મજબુર કરશે.

વર્ષ 2025 દરમિયાન તમે જે પણ કામ કરશો,એ કામમાં કરવામાં આવેલી મેહનત ને તમારા વરિષ્ઠ દ્વારા વખાણવામાં આવશે.પરંતુ,સંભવ છે કે આ વખાણ તમને થોડા મોડા મળ્યા.આ સમયગાળા માં તમે તમારી કારકિર્દી ને લઈને બહુ ચિંતા માં નજર આવી શકો છો.

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ બતાવી રહ્યું છે કે એપ્રિલ 2025 સુધી તમને નોકરીના નવા મોકા મળશે અને તમારા માંથી ઘણા લોકોને વિદેશ માં પણ નોકરી મળી શકે છે.જેનાથી તમે તરક્કી મેળવી શકશો.ત્યાં,વૃશ્ચિક રાશિના લોકો પોતાની યોગ્યતાઓ અને આવડત ને ઓળખીને એનો સાચો ઉપયોગ કરવામાં સક્ષમ હશે.

જે લોકો નો પોતાનો ધંધો છે,એમને આ સમયે સામાન્ય પરિણામ મળી શકે છે અને નફો પણ સીમિત રહી શકે છે.જો તમે વધારે નફો કરવા માંગો છો,તો તમારે વેપાર ની રણનીતિ માં બદલાવ કરવો પડશે.પરંતુ,એપ્રિલ 2025 સુધી બિઝનેસ માં તમારી સ્થિતિ બહુ સારી રહેશે કારણકે આ સમયે ગુરુ ગ્રહ તમારા સાતમા ભાવમાં બેઠો હશે.

શનિ મહારાજ 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025 ના સમયગાળા માં વક્રી થશે.એવા માં,આ લોકોને કારકિર્દી માં સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે.એના પરિણામસ્વરૂપ તમારી પ્રગતિ ની ગતિ પણ ધીમી રહી શકે છે.એની સાથે,તમારી ઉપર કામનો દબાવ પણ વધવાની આશંકા છે.જો તમે વેપાર કરો છો,તો આ સમયે વેપાર ચાલુ કરવા માટે કે નવો બિઝનેસ ચાલુ કરવા માટે આ સમય નો સારો નથી કહેવામાં આવતો.આના સિવાય,22 ફેબ્રુઆરી 2025 થી લઈને 31 માર્ચ 2025 દરમિયાન તમારી કારકિર્દી પર બહુ ધ્યાન દેવાની જરૂરત હશે કારણકે બની શકે છે કે આ સમયગાળા માં ઉત્તમ પરિણામ મેળવા તમારા માટે સંભવ નહિ રહે.

વૃશ્ચિક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : આર્થિક જીવન

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ કહે છે કે વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025 માં એપ્રિલ ના મહિના સુધી વૃશ્ચિક રાશિના લોકો પાસે જરૂરી માત્રા માં પૈસા આવતા રહેશે કારણકે આ સમયગાળા માં તમને બહુ પૈસા નો લાભ થશે.એવા માં,તમે પૈસા ની બચત પણ કરી શકશો.

પરંતુ,એપ્રિલ 2025 સુધી ગુરુ દેવ નો સાતમા ભાવમાં હાજર હોવાના કારણે તમને સકારાત્મક પરિણામ મળશે.ગુરુ મહારાજ ની આ સ્થિતિ ના કારણે તમે સારા પૈસા કમાવા માં સક્ષમ હસો.પરંતુ,તમારા ખર્ચ વધી શકે છે.જેના કારણે તમે પૈસા ની બચત કરવામાં નાકામ રહી શકો છો.આનાથી ઉલટું,માર્ચ 2025 થી શનિ તમારા પાંચમા ભાવમાં બેઠો હશે અને એવા માં,તમે ભવિષ્ય માટે પૈસા કમાવા ની સાથે સાથે બચત કરવાને લઈને ચિંતામાં નજર આવી શકો છો.

વાત કરીએ છાયા ગ્રહ રાહુ અને કેતુ ની,તો જ્યાં રાહુ તમારા ચોથા ભાવમાં બેઠો હશે,તો કેતુ તમારા દસમા ભાવમાં બેસીને તમને સારા પૈસા કમાવા માટે સક્ષમ બનાવશે.પરંતુ,આ સમયે તમારે ઘણા પૈસા પરિવાર ઉપર ખર્ચ કરવા પડશે.

જેમકે અમે તમને બતાવી ચુક્યા છીએ કે ગુરુ ગ્રહ એપ્રિલ 2025 સુધી તમારા સાતમા ભાવમાં હાજર રહેશે જે તમારા માટે પૈસા ભેગા કરવા અને બચત કરવાનો રસ્તો બનાવશે.એવા માં,તમારો આત્મવિશ્વાસ મજબુત થશે અને પેહલા ની તુલનામાં તમે સારી રીતે પોતાની આર્થિક સ્થિતિ ને સંભાળી શકશો.

તમારા અને તમારા જીવનસાથી ના નામ સાથે કેટલા ગુણ મળે છે?જાણવા માટે અત્યારે ક્લિક કરો, નામ થી ગુણ મેળાપ

વૃશ્ચિક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : શૈક્ષણિક જીવન

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ બતાવે છે કે વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025 માં એપ્રિલ મહિના સુધી નો સમય વૃશ્ચિક રાશિના વિદ્યાર્થી માટે શિક્ષણ ની દ્રષ્ટિએ સારો રહેશે કારણકે ગુરુ ગ્રહ તમારા સાતમા ભાવમાં બેઠો હશે.મે 2025 પછી ગુરુ ગ્રહ ગોચર કરીને તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરી લેશે એટલે તમારે અભ્યાસ માં ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.

જણાવી દઈએ કે વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિના સુધી શનિ દેવ તમારા ચોથા ભાવમાં બિરાજમાન થશે અને એના પછી,માર્ચ થી આ તમારા પાંચમા ભાવમાં હાજર હશે જે તમારા માટે તટસ્થ ગ્રહ છે.જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે ચોથા ભાવમાં શનિ ના બેઠેલા હોવાના કારણે શિક્ષા માં તમારી પ્રગતિ ની ગતિ ધીમી રેહવાની આશંકા છે.એની સાથે,એકાગ્રતા પણ કમજોર રહી શકે છે.

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ મુજબ,માર્ચ 2025 પછી શનિ મહારાજ તમારા ચોથા ભાવના સ્વામી ના રૂપમાં તમારા પાંચમા ભાવમાં સ્થિત થશે.એવા માં,નવી જગ્યા એ ઉચ્ચ શિક્ષણ મેળવા ની દિશા માં તમારી રુચિ ઉભી થશે.

છાયા ગ્રહ રાહુ તમારા ચોથા ભાવમાં અને કેતુ દસમા ભાવમાં હાજર રહેશે.એવા માં,આ વિદ્યાર્થી નું પ્રદશન શિક્ષણ માં સારું રહેશે.કેતુ નું આ ભાવમાં બેઠેલા હોવાના કારણે તમારી રુચિ અભ્યાસ ના સબંધ માં વધશે.

વૃશ્ચિક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પારિવારિક જીવન

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ કહી રહ્યું છે કે વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025 માં એપ્રિલ સુધી નો સમય વૃશ્ચિક રાશિ વાળા લોકો ના પારિવારિક જીવન માટે અનુકુળ કહેવામાં આવશે કારણકે ગુરુ મહારાજ સાતમા ભાવમાં સારી સ્થિતિ માં રહેશે.એવા માં,તમારા ઘર-પરિવારમાં પ્રેમ અને સૌંદર્ય બની રહેશે.પરંતુ,જયારે ગુરુ ગ્રહ મે 2025 પછી ગોચર કરીને તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરી લેશે,ત્યારે પરિસ્થિતિઓ માં બદલાવ જોવા મળી શકે છે.

બીજી બાજુ,આ લોકોના પરિવારમાં કાનુની વિવાદ કે પછી સંપત્તિ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એના પરિણામસ્વરૂપ,તમારા સબંધ પરિવાર ના લોકો સાથે બગડી શકે છે અને એની સાથે,પોતાની વાણી પર નિયંત્રણ રાખો નહીતો તમે કોઈને ખરાબ શબ્દ કહી શકો છો.

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ કહે છે કે શનિ મહારાજ તમારા પાંચમા ભાવમાં બેઠો હશે અને એવા માં,પરિવાર સાથે જોડાયેલા નિર્ણય લેવામાં તમે મોડું કરી શકો છો.એના ફળસ્વરૂપ,તમારે પારિવારિક જીવનમાં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.

આજ નો ચાંદ ક્યારે નીકળશે? આ જાણવા માટે અહીંયા ક્લિક કરો

વૃશ્ચિક રાશિ વાળા માટે વાર્ષિક રાશિફળ : પ્રેમ અને લગ્ન જીવન

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ કહે છે કે વર્ષ 2025 માં એપ્રિલ સુધી નો સમય એ લોકો માટે સારો રહેશે જે લોકો લગ્ન કરવા માંગે છે.આ દરમિયાન ગુરુ ગ્રહ તમારા સાતમા ભાવમાં સ્થિત હશે એટલે તમે આ દિશા માં પગલું ભરી શકો છો.પરંતુ,જે લોકો પહેલાથીજ શાદીશુદા છે એને એપ્રિલ 2025 સુધી લગ્ન જીવન સારું રહેશે.મે 2025 પછી,તમારે પાર્ટનર સાથે સમસ્યાઓ થી બે-ચાર થવું પડશે.પરંતુ,એપ્રિલ મહિના સુધી તમારું પ્રેમ જીવન સારું રહેશે.

ચોથા સ્વામી ના રૂપમાં શનિ મહારાજ નો તમારા પાંચમા ભાવમાં હોવાના કારણે આ વર્ષ તમને પ્રેમ અને લગ્ન જીવન માટે અનુકુળ કહેવામાં આવે છે.પરંતુ,મે 2025 થી રાહુ ચોથા ભાવમાં હશે અને એવા માં,તમને સબંધ માં પરેશાનીઓ નો અનુભવ થઇ શકે છે.

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ મુજબ,શુભ ગ્રહ ના રૂપમાં ગુરુ મહારાજ ની સાતમા ભાવમાં સ્થિતિ તમને એપ્રિલ 2025 સુધી લગ્ન જીવનમાં ખુશીઓ અને પ્રેમ ને ભરવાનું કામ કરશે.એવા માં,તમારો સબંધ સાથી સાથે મજબુત રહેશે,પરંતુ મે 2025 પછી તમારે રિલેશનશિપ ને લઈને સાવધાની રાખવી પડશે કારણકે ગુરુ તમારા આઠમા ભાવમાં ગોચર કરશે.

વૃશ્ચિક રાશિ વાળા નું વાર્ષિક રાશિફળ : આરોગ્ય

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ મુજબ,વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025 માં વૃશ્ચિક રાશિ વાળા નું આરોગ્ય એપ્રિલ મહિના સુધી સારું રહેશે કારણકે આ સમયે ગુરુ ગ્રહ તમારા સાતમા ભાવમાં સ્થિત હશે.આના સિવાય,માર્ચ 2025 થી શનિ પાંચમા ભાવમાં બેઠો હશે જેના કારણે તમે તરોતાજા બની રેહશો.

છાયા ગ્રહ તમારા ચોથા ભાવ અને કેતુ દસમા ભાવમાં સ્થિત હશે અને એના પરિણામસ્વરૂપ,તમારું આરોગ્ય સામાન્ય રેહવાની આશંકા છે.પરંતુ,તમને પગ અને જોડો ના દુખાવા ની શિકાયત રહી શકે છે.

સાતમા ભાવમાં ગુરુ ગ્રહ હાજર હશે જે તમારા આરોગ્યને ઉત્તમ બનાવી રાખવાનું કામ કરશે.એની સાથે,તમે આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો.પરંતુ,મે 2025 માં ગુરુ નો આઠમા ભાવમાં પ્રવેશ કરવાથી તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર થઇ શકે છે.અને તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.

અહીંયા ક્લિક કરીને મફત માં કરો, નામ થી કુંડળી મેળાપ

વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025: પ્રભાવી ઉપાય

  • હનુમાજી ની કૃપા મેળવા માટે દરરોજ હનુમાન ચાલીસા નો પાથ કરો.
  • દેવી દુર્ગા માટે શનિવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.
  • શનિવારે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

તમારી રાશિ પ્રમાણે વાંચો, સૌથી સટીક તમારું આજ નું રાશિફળ

અમને આશા છે કે તમને આ લેખ ગમશે. માય કુંડળી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્ન

પ્રશ્ન 1. 2025 માં વૃશ્ચિક રાશિ માટે કયો સમય કમજોર રહેશે?

જવાબ 1. શનિ ની વક્રી અવસ્થા દરમિયાન વૃશ્ચિક રાશિ વાળા ને સામાન્ય પરિણામ મળશે.

પ્રશ્ન 2. વૃશ્ચિક રાશિ ની પરેશાની ક્યારે પુરી થશે?

જવાબ 2. વૃશ્ચિક રાશિ વાળા ની ઢૈયા 29 એપ્રિલ 2022 થી ચાલુ થઈને 29 માર્ચ 2025 એ પુરી થશે.પ્રશ્ન 3. વૃશ્ચિક રાશિ વાળા નું 2025 માં આર્થિક જીવન કેવું રહેશે?

જવાબ 3. વૃશ્ચિક રાશિ વાળા લોકો પાસે એપ્રિલ 2025 સુધી સારી માત્રા માં પૈસા આવતા રહેશે.

પ્રશ્ન 4. વૃશ્ચિક રાશિ વાળા માટે કોની પુજા કરવી શુભ હોય છે?

જવાબ 4. આ રાશિના લોકો માટે હનુમાનજી ની પુજા કરવી સર્વશ્રેષ્ઠ હોય છે.